વડોદરા માં સયાજી નગરી માં ઈદ ને લઈને લોખંડી
ચૂસ્ત પોલીસ બંદોબસ્ત
વડોદરા શહેર માં કાલે ઉજવનાર ઈદ ના તહેવારને
ધ્યાન માં રાખી શહેર માં પોલીસ દ્વારા ચુસ્ત લોખંડી બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. સુરક્ષા
માટે એસ. આર. પી, સી.આર.પી, એસ.ઓ. જી, ડી.સી.બી, પી.સી.બી, સહીત ના તમામ ટીમોને તૈનાત કરવામાં આવી છે
શહેરના સંવેદનશીલ વિસ્તરમાં ખાસ ધાબા પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે તેમજ ડ્રોન કૅમેરા દ્વારા તમામ વિસ્તરો માં કડક બાઝ નજર રાખવામાં આવશે.
જયારે આજરોજ વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમર દ્વારા શહેર માં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તેમણે જણવ્યું કે તહેવાર શાંતિપૂર્ણ અને હર્ષઉલાસભર ઉજવાય તેની સમગ્ર જવાબદારી વડોદરા પોલીસ નિભાવશે.
ઇન્ડિયા ટીવી ન્યૂઝ
વડોદરા ગુજરાત
રિપોર્ટર
વિજયભાઈ શિંગણે