
વડોદરા શહેર પોલીસ નું તહેવાર ને લઈને ને શહેર માં પોલીસ નું ફ્રૂટ પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન બે તલવાર સાથે એક ઈસમ ની દરપકડ કરવા માં આવ્યું
કુંભારવાડા પોલીસ સ્ટેશન ની હદ માં ફ્રૂટ પેટ્રોલિંગ
ચાલતું હોયે તે દરમિયાન તે સમયે પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા એક આરોપી ની ધરપકડ ભાંડવાળા વિસ્તાર માંથી કરી હતી વાહીદ ક્લીમ ખાન પઠાણ નામના ઈસમ ની ધરપકડ કરી હતી. આરોપી રહેમતનગર ફતેપુરા ભાડાવાડા નો રહેવાસી છે કુંભારવાડા પોલીસે વધુ તપાસ કરી કાર્યવાહી હાથ ધરી છે
ઇન્ડિયા ટીવી ન્યૂઝ
વડોદરા ગુજરાત
રિપોર્ટર
વિજયભાઈ શિંગણે