જે. પી. વાસણા ફાયર સ્ટેશનની કમ્પાઉન્ડ દીવાલ પાસે ખુલ્લા માં વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાજાનું વેચાણ કરતા (2)ઈસમ ને કુલ કિંમત 1,11,480/- ના મુદામાલ સાથે પકડી પાડતી
વડોદરા એસ. ઓ. જી ટીમ
વડોદરા એસ. ઓ. જી ટીમ ના સ્ટાફ પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન અ. હે. કો મનોજ ભાઈ મોહનભાઇ નાઓ ને તેમના અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મેળવેલ તેઓ ત્યાં જઈ ને તપાસ કરતા બે ઈસમ તેઓ છૂટક માં ગાજાનું વેચાણ કરે છે જે બાતમી ના આધારે રેઇડ કરતા (2)ઈસમ જેમાં
(1)વિજય બોધાભાઈ મારુ
(2)આકાશ મહેશભાઈ માછી
પાસે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો
158 ગ્રામ કિંમત રૂ. 1580/- સાથે પકડી પાડેલ તે બાબતે પુછપરછ કરતા આરોપી આકશ મહેશભાઈ માછી
ના બનેવી ફૈસલ ઉર્ફે માંજરો અબ્બાશ ભાઈ પટેલ સપ્લાય કરનાર ફરાર છે જે. પી. પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે
જેમાં મળેલ ટોટલ મુદામાલ રૂ. 1,11,480/- નો તપાસ અર્થે કબજો કરવામાં આવેલ છે
ઇન્ડિયા ટીવી ન્યૂઝ
વડોદરા, ગુજરાત
રિપોર્ટર
વિજયભાઈ શિંગણે