વડોદરા ના મ્યું. કમિશનર રે પકડી દેશી દારૂ ની ભટ્ટીઓ
વડોદરા ના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા એ વિશ્વામિત્રી નદી ની મુલાકાત દરમિયાન ચોકાવનારો દશર્યો જોયા નદી ની પર માં દેશી દારૂ ની ભટ્ટી
ધમધમ તી જોવા મળતા તેમણે તરત જ તસ્વીર લઈને પોલીસ કમિશનર ને મોકલી આપી હતી
આ ઘટના થી ભર નિદ્રાધિત પોલીસ સાચે ઉંઘે છે
ત્યાંની સાથનિક પોલીસ શુ કરતી હશે તે વિચાર વાનો વિષય છે?
આવી કોની રહેમ નજર હશે????????????
તો એક બાજુ વિશ્વામિત્રી રિવર્ષફ્રન્ટ પ્રોજેક્ટ નો કાર્ય જીગ્રાતાથી ચાલે છે તો બીજી બાજુ ઇલેકલ ગેર પ્રવૃત્તિ ઓ ચાલતી હોયે તેવા માં વડોદરા પોલીસ અને સ્થાનિક પોલીસ ઉંઘતી હોયે છે
ઇન્ડિયા ટીવી ન્યૂઝ
વડોદરા, ગુજરાત
રિપોર્ટર
વિજયભાઈ શિંગણે