વડોદરા શહેર શ્રી મારૂતિ મંડળ દ્વારા મંગળા આરતી, અભિષેક, શણગાર આરતી, મારૂતિ યાગ
અન્નકૂટ દર્શન, મહા આરતી રાખેલ છે તો સૌ ભાવી ભક્તો એ દર્શન અને મહા આરતી નો લાભ લેવા
શ્રી મારૂતિ મંડળ દ્વારા સૌ ને આમંત્રણ
ઇન્ડિયા ટીવી ન્યૂઝ
વડોદરા,ગુજરાત
રિપોર્ટર
વિજય શિંગણે