
વડોદરા શહેર તરસાલી વિસ્તાર માં તળાવ પાસે કોર્પોરેશન ના કચરો ભરવાની ગાડી માં ચાલુ ગાડી માં આગ લાગી હતી જયારે વાહન ચાલક ઉભી કરી ને ભાગી ગયો હતો સદનસીબે કોઈ જાનહાની નહિ થઇ ફાયર બ્રિગેડ ની ટીમ આવીને આગ પર કટ્રોલ કરેલ છે હજી આગનું કારણ સામે આવ્યું નહિ…
Video Player
00:00
00:00
ઇન્ડિયા ટીવી ન્યૂઝ
વડોદરા, ગુજરાત
વિજય શિંગણે