G-2P164PXPE3

ર્ડો બાબા સાહેબ આંબેડકર ની જન્મજયંતિ પર

ર્ડો બાબા સાહેબ આંબેડકર ની જન્મજયંતિ પર

 

સાણંદ ખાતે ભીમોત્સવ

 

ગુજરાત મા અને અમદાવાદ મા મોટા મા મોટી મહા રેલી નુ આયોજન

 

હાથી ની અંબાડી પર સંવિધાન અને બાબા સાહેબ ની પ્રતિમા રખાશે

 

બીજી બગી મા બાબા સાહેબ નુ પાત્ર સાથે બાળકો તથા ર્ડો બાબા સાહેબ ના પૌત્ર ભીમરાવ યશવંત આંબેડકર પધારશે

 

એક બગી મા તથાગત બૌધ્ધ અને બાબા સાહેબ ની પ્રતિમા રખાશે

 

ર્ડો બાબા સાહેબ આંબેડકરજી પ્રીતમાં થી રેલી નુ પ્રસ્થાન કરાશે

 

લાઈવ ડીજે મા કલાકારો જોડાશે

 

આશરે 4 થી 5 હજાર ની સંખ્યા મા લોકો રેલી મા જોડાશે

 

અન્ને વાહનો પણ સાથે જોડાશે

 

હાથી એવમ બે બગી સાથે મહારેલી

 

એમ્બ્યુલસ ને મેડિકલ ટિમ સાથે રેહ છે

 

200 થી 300 સ્વયંમ સેવક ખડે પગે સેવા મા રેહ છે

 

 

રેલી મા આવતા લોકો ના વાહનો મુકવા 13 પાર્કિંગ પોઇન્ટ રાખવા મા આવ્યા છે

 

 

અમદાવાદ ગ્રામ્ય એસ.પી. ઓમપ્રકાશ ઝાટ ની અધ્યક્ષ સ્થાને સાણંદ વિભાગ ડી. વાય એસ પી નીલમ ગૌસ્વામી દ્રારા આયોજક સાથે બેઠક યોજાય

 

રેલી દરમ્યાન કોઈ અચનીય ઘટના ના બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવશે

 

પોલીસ જવાન તથા હોમગાર્ડ જવાન, જી. આર ડી જવાન તૈનાત રેહ છે

 

 

ટ્રાફિક માટે ટ્રાફિક પોલીસ એવમ ટી. આર બી જવાન વ્યવસ્થા રેહ છે

 

અમદાવાદ ગ્રામ્ય એસ. પી ઓમપ્રકાશ ઝાટ દ્રારા આંબેડકર જ્યંતી પર શુભકામના પાઠવી

 

સાણંદ બાર કાઉન્સિલર ના વકીલો દ્રારા રેલી નુ સ્વાગર કરાશે કોર્ટ સંકુલ આગળ

 

વચ્ચે આવતી સોસાયટી માંથી તમામ સમાજ લોકો રેલી નુ સ્વાગત કરશે

 

 

એકલજી રોડ માહારાણા પ્રતાપ પ્રતિમા પુષ્પ અર્પણ

 

 

એકલજી રોડ પર રેલી નુ ભવ્ય સ્વાગત કરાશે

 

રેલી મા તમામ સમાજ લોકો જોડાશે છે

 

સમરસ્તા નુ ઉદારણ પૂરું પાડશે

 

ર્ડો બાબા સાહેબ ની જન્મજયંતિ પર સાણંદ મા પહેલીવાર મહારેલી

 

મહારેલી મા પાણી -શરબત -છાશ નુ આયોજન કરાયું

 

એકલજી રોડ થી મહા રેલી યુ ટન લેશે

 

ઋષિ કોલની સ્વાગત કરાશે તથા શરબત – પાણી વિતરણ

 

 

નળસરોવર રોડ થી હાઉસિંગ બોર્ડ થી યુ ટન લઈ મુખ્ય હાઇવે પર જશે

 

મંગલમૂર્તિ સોસાયટી, ધનલક્ષ્મી સોસાયટી,રશ્મિ આગન, હજારી માતા થી કિલોલ સોસાયટી ને બાબા સાહેબ પ્રતિમા પાસે રેલી પુર્ણાહુતી

 

 

શેઠ સી કે હાઈસ્કૂલ ખાતે ભોજન આયોજન

 

સાણંદ મુક્તિ ધામ સામે આવેલ જાદવ ફાર્મ મા યોજાશે ભીમ ગરબા

 

૭ વીઘા મા ઘેરાયલું છે જાદવ ફાર્મ

 

સાંજે ૮ વાગે ભવ્ય થી અતિભવ્ય ભીમ ગરબા

 

 

જેમાં ખુશ્બુ આસોડીયા તથા મહેમાન કલાકાર ધવલ બારોટ એવમ કાજલ મહેરિયા ગરબા ની રમઝટ બોલાવશે

 

બાઈટ : ઓમપ્રકાશ ઝાટ, અમદાવાદ ગ્રામ્ય એસ.પી રિપોર્ટર ભરતસિંહ ચૌહાણ ઇન્ડિયા ન્યૂઝ સાણંદ

Leave a Comment