એ.સી.બી.ની સફળ ડીકોય
ફરીયાદી
એક જાગૃત નાગરીક
આરોપી
(૧) વિપુલકુમાર મનુભાઇ પ્રજાપતિ, ઉ.વ.૪૦, નાયબ મામલતદાર (મહેસુલ), વર્ગ-૩,
મામલતદાર કચેરી કડી.
(૨) પ્રિન્સ મનોજકુમાર ભાવસાર ઉ.વ.૨૬, કોમ્પ્યુટર ઓપરેટર (આઉટસોર્સ) મામલતદાર કચેરી કડી, જી. મહેસાણા
*ગુનો બન્યા* :
તા.૧૬/૦૪/૨૦૨૫
લાંચની માંગણીની રકમ : રૂ.૨૦,૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ રૂ.૧૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૧૦,૦૦૦/-
ગુનાનુ સ્થળ
નાયબ મામલતદાર (મહેસુલ) ની કચેરીમાં, મામલતદાર કચેરી કડી,તા.કડી, જી.મહેસાણા
ગુનાની ટુંક વિગત
આ કામે હકિકત એવી છે કે, મહેસાણા જિલ્લાની મામલતદાર કચેરીઓમાં જમીનની નોંધો પડાવવા, નોંધની નકલો મેળવવા, નવી-જુની શરતોમાં ફેરફાર કરવા સારૂ આવતા અરજદારો પાસેથી રૂ.૫,૦૦૦/- થી રૂ.૨૫,૦૦૦/- સુધીના ગેરકાયદેસર લાંચ માંગતા હોવાની હકીકત આધારે, આજરોજ ડિકોયરશ્રીનો સાથ-સહકાર મેળવી લાંચના છટકાનું આયોજન કરતા કડી મામલતદાર કચેરી ખાતે જમીનની કાચી પડેલ નોંધ પરથી પાકી નોંધ કરવા સારું આ કામના આરોપી નંબર.૧ નાઓએ ડિકોયરશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૨૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે પૈકી રૂા.૧૦,૦૦૦/- આરોપી નંબર.૨ કોમ્પ્યુટર રિપોર્ટર ભરતસિંહ ચૌહાણ ઈન્ડિયા tv સાણંદ