રિપોટર ફારૂક સૈયદ
આણંદ જિલ્લામાં સીજરોના વિરોધમાં
આવેદનપત્ર આપવામાં આવ્યું આણંદ જિલ્લા સામાજિક આગેવાન રમેશભાઈ વણકર તથા પૃથ્વીરાજસિંહ સોલંકી તથા હિમાંશુ જાદવ તથા બોરસદના ગામના સતિષભાઈ તથા લાલજીભાઈ તમામ સમાજના આગેવાનો મળે આણંદ જિલ્લાની અંદર ચોકડી ચોકડીએ લુખ્ખાગીરી ચલાવે છે જે કોઈ કાયદામાં છે ને તે બંધ કરાવવા માટે જોગવાઈ મુજબ આવેદનપત્ર આપવામાં આવે છે જય ભીમ જય સંવિધાન આણંદ જિલ્લા સામાજિક આગેવાન રમેશ વણકર