પવનચક્કી ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપીઓ પકડી પાડતી સામખીયાળી પોલીસ
ચીરાગ કોરડીયા સાહેબ હે.પોલીસ મહાનિરીક્ષક સ૨હદી રેન્જ ભુજ કચ્છ તથા સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ આપેલ સુચન અન્વયે
સાગર સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ ભચાઉ નાઓના
માર્ગદર્શન હેઠળ
વી.કે.ગઢવી પોલીસ ઈન્સ્પેકટર સામખીયારી પોલીસ સ્ટેશનનાઓએ
સામખીયારી
પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૧૨૫૦૨૩૭/૨૦૨૫ બી એન એસ.કલમ.૩૦૩(૨).૩૦૭.૬૧ (૨).૩(૫) મુજબનો ગુનો તા.૦૯/૦૭/૨૦૨૫ ના ક.૨૨/૧૫ વાગ્યે નોંધાયેલ જે બાબતે તપાસ કરી નીચે મુજબના આરોપીઓ મુદ્દામાલ સાથે પકડી કાયદેસ૨ની કાર્યવાહિ ક૨વામા..
> પકડાયેલ આરોપી:
..૧)અકબર ગુલામશા શેખ (મુસલમાન) ઉ.વ.૨૨ ૨હે શેખવાસ શિકારપુર તા-ભચાઉ
(૨)સુલતાન ગુલમામદ સમા ઉ.વ.૨૨ ધંધો.મજુરીકામ રહે.કોલીવાસ શિકારપુર તા. ભચાઉ
(3)સબીર કેશર નારેજા ઉ.વ.૩૨ ૨હે હિમતપુરા વિસ્તાર ભચાઉ તા-ભચાઉ
(૪) સિંકદર ઉમર ભટી ઉ.વ.૪૦ ૨હે હિમતપુરા વિસ્તાર ભચાઉ તા-ભચાઉ
(૫)અલી અકસર ઉમર ભટી ઉ.વ.૨૪ ૨હે હિમતપુરા વિસ્તાર ભચાઉ તા-ભચાઉ
(૬)જીવા ઉમર ભટી ઉ.વ.૨૧ ૨હે હિમતપુરા વિસ્તાર ભચાઉ તા-ભચાઉ
(૭) નિકુલ અમરશી કોલી ઉ.વ.૨૦ રહે ખારોઈ તા-ભચાઉ
(૮) અયુબ અબ્દુલ ચાવડા ઉ.વ.૧૯ ૨હે હિમતપુરા વિસ્તાર ભચાઉ તા-ભચાઉ
(૯)વિનેશ ઉર્ફે વિનોદ ઘીંગાભાઈ કોલી ઉ.વ.૨૩ ૨હે કોલીયાસરી તા-ભચાઉ
(૧૦)રમેશ પરબતભાઈ કોલી ઉ.વ.૨૩ રહે મુળ મહેશનગર કોલીવાસ મુંન્દ્રા હાલે ભવાનીપુર ભચાઉ તા-ભચાઉ.
રિપોર્ટ બાય.. સલીમ કોરેજા…