Home » મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સેવા સંકલ્પ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લા પોલીસ દ્વારા નશામુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવવા ‘રન ફોર ડ્રગ ફ્રી ડાંગ’ દોડનું આયોજન કરાયું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતેથી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામિત અને જિલ્લા પોલીસ વડા પૂજા યાદવે દોડને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *