देश का तेजी से बढ़ता न्यूज नेटवर्क
ઠાસર તાલુકા ના ચેતરસુંબા PHC સેન્ટર માં સાંજે ચાર વાગ્યે કેશ બારી તથા ડોક્ટર અને લેબોરેટરી વિભાગ માં કોઈ હાજર ન હતા
આ કોની રહેમ નજર છે આજુબાજુ ગામડાંઓથી આવતા ગરીબ દર્દ ઓની શું હાલત થતી હશે. આ PHC સેન્ટર રામભરોસે ચાલે એ જોવાનો વિષય રહ્યો