મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કિ.રૂ.૫૨,૯૦,૫૩૦/-ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી મુંદરા પોલીસ
રિકવર કરવામાં આવેલ મુદ્દામાલની વિગત -રોકડ રૂપિયા-૨૩,૦૦,૫૦૦ -/તથા સોના-ચાંદીના દાગીના કિ.રૂ.૨૯,૪૦,૩૮૦ /એમ કિ.રૂ.૫૨,૯૦,૫૩૦-/ નો મુદ્દામાલ
સમીર શોકતઅલી ખોજા ઉ.વ.૩૦ ધંધો-પ્રા.નોકરી રહે. હસનપીર બજાર કેરાઇ ફળીયુ ખોજા મસ્જીદની બાજુમાં મુંદરા
યાસ્મીન શોકતઅલી ખોજા ઉ.વ.૫૮ ધંધો-ઘરકામ રહે. હસનપીર બજાર કેરાઇ ફળીયુ ખોજા મસ્જીદની બાજુમાં મુંદરા
મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.આર.શકોરીયાનાઓના માર્ગદર્શન હેઠળ મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જે.ઠાકોર અને સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્રારા આ કામગીરી કરવામાં આવેલ.