કઠલાલ તાલુકા સમસ્ત ક્ષત્રીય સમાજ આયોજીત દશેરાના તહેવાર નો કાર્યક્રમ યોજાયો

કઠકઠલાલ તાલુકા સમસ્ત ક્ષત્રીય સમાજ આયોજીત દશેરાના તહેવાર કાર્યક્રમ યોજાયો મકોકોભાઈ ગ્રાઉન્ડ પહોંચી શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઠાકોર સમાજ આગેવાનો અને અને સમસ્ત ક્ષત્રિય કઠલાલ તાલુકાના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. કાર્યક્રમમાં કઠલાલ સમગ્ર આસપાસના જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.

  સાથે કઠલાલ – કપડવંજ વિધાનસભાના ધારસભ્ય રાજેશભાઈ ઝાલા સાહેબ પણ હાજર રહ્યાં હતા 

 

Indian TV News

Gujarat state head

Jayesh Parmar

Leave a Comment