શિક્ષણની નગરીમાં ઇલેક્શન
શિક્ષણની નગરીમાં ઇલેક્શન સવાર ની જનરલ જોતા એવું લાગતું હતું કે લોકોને આવનારી પેઢી માટે સારા અને સચોટ ઉમેદવાર અને બિનહરીફ થાય એવી વિચારધારા સાથે જનરલના અંદર ન જેવા સભાસદો હાજર હતા ત્યારબાદ ઇલેક્શન ની જાહેરાત થતા જ હાઇસ્કૂલ નું મેદાન સભાસદોથી ભરચક અને ઇલેક્શન ની રમઝટ ઉભી કરી મેદાનમાં ઊતરેલા ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે મેદાનમાં ઉમટી પડ્યા હવે જોવાનું રહ્યુ કોનું પલ્લું ભારે …….3 પ્રમુખ ના ઉમેદવાર અને 2 સેક્રેટરીના ઉમેદવારોએ પોતાનું કિસ્મત અજમાવ્યું છે હવે એ જોવાનું રહ્યું સભાસદો કોને પસંદ કરે છે
રિપોર્ટર સાકીર ટીટોઈયા