બિન્દાસ ગ્રુપ મોડાસા
બિન્દાસ ગ્રુપ નાં તમામ સભ્યો ને જણાવવાનું કે.. આપડે જેમ અગાઉ ચર્ચા કરી હતી કે ૧૦૦૦ મેમ્બર ગ્રૂપ માં એડ થશે તો આપડે દાવત નો પ્રોગ્રામ કરીશું તો આજે પ્રોગ્રામ નજીક નાં દિવસ માં બુધવાર નાં દિવસ એટલે કે 12-2-2024 નાં રોજ સાંજે ૭:૦૦ વાગે રોયલ ફાર્મ હાઉસ રેલવે ક્રોસિંગ પાસે ડુગરવડા રોડ રાખવામાં આવેલ છે….તો આપ સૌ મેમ્બર્સ ને ભાવ ભીનું આમંત્રણ ….બીજું કે અમે આપને એક ઇન્વિટેશન કાર્ડ ફોરવર્ડ કર્યું છે…જેમાં આપ ને આપના પૂરા નામ નો ઉલ્લેખ કરી એમને ફરી ગ્રુપ માં ફોરવર્ડ કરવાનું રહેશે જેથી અમે ગણતરી કરી શકીએ કે કેટલા મેમ્બર્સ દાવત માટે આવી સકે એમ છે…આપનાં સાથ અને સહકાર ની ખુબ જરૂર છે…. એક ફેમિલી સમજી ને ભાઈઓ કામ કરીશું એવી આશા
નોંધ: આ દાવત ફક્ત અને ફક્ત બિન્દાસ ગ્રુપ ના મેમ્બર્સ માટે છે .. ગ્રૂપ નાં દરેક મેમ્બર નમ્ર વિનતી છે કે તમારા દોસ્ત બિરાદરો ને સાથે લાવાની કોશિશ કરશો નહિ કેમ કે મેનેજમેન્ટ માં કોઈ ગરબર ઉભી થાય અને આપણા પરિવાર જેવું કે બિન્દાસ ગ્રૂપ નું નામોશી થાય એવું કામ આપડે કરવાનું નથી બિન્દાસ ગ્રૂપ એક પરિવાર છે. સાથ સહકાર આપવા વિનંતી
આટલું કરવું ફરજિયાત છે
(આ ઇન્વિટેશન કાર્ડ નાખ્યું છે એમાં દરેક મેમ્બરે પોતાનું નામ એડિટ કરીને ગ્રુપ મા સેન્ડ કરિંદેવુ જેથી ખબર પડે દાવત માં કેટલા મેમ્બર્સ આવવાના છે .. ઇન્વિટેશન કાર્ડ નાખ્યા પછી 24 કલ્લાક માં એમને replay આપી દેવો… અને 24 કલ્લાક સુધી કોઈ વધારાનો મેસેજ નાખવો નહિ)
ખિદમત માટે ગ્રુપ નાં મેમ્બર તૈયાર રહેવા અમારી વિનંતી
મૈ અકેલા હી ચલા થા જાનીબે -એ મંજિલ મગર
લોગ સાથ આતે ગયે ઔર કારવા બનતા ગયા