
દાહોદ આજ રોજ તારીખ ૦૮/૦૨/૨૦૨૫ દાહોદ ના ભારતીય જનતા પાર્ટી ના ઉપસ્થિત નેતા દાહોદ જીલ્લા ના MLA શ્રી કન્હૈયાલાલ કિશોરી સાહેબ જી અને ગોપીભાઈ દેસાઈ અને ભારતીયા જનતા પાર્ટીના આવેલ બધા કાર્ય કરતાઓ એ ભારતીય જનતા પાર્ટી ની દિલ્હીમા જીત થઈ એની ખુશી માં દાહોદ ના નગરપાલિકા ચોક ખાતે ખુશીની સાથે સાથે ફટકડા ફોડી અને બધાનો મોહ મીઠો કરાવિ ખુશી માનવી.
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ:- આનંદ માલા {સાંસી}