કુખ્યાત બુટલેગર સુલતાન અજમેરી પર ચાલ્યું
દાદા નું બુલડોઝર
ઝોન-2 ના ડીસીપી શ્રી અભય સોની સાહેબ કાર્યવાહી હાથધારી
વડોદરા માં ગુનેગારો ને સબક શીખવાડતી પોલીસે આજે સતત ત્રીજા દિવસે પણ સપાટો બોલાવ્યો છે આજ રોજ તાંદલજા વિસ્તર ના સંતોષ નગર માં રહેતા બુટલેગર સુલતાન અજમેરીના ઘર પર પોલીસ અને મહાનગર પાલિકા ટીમો ત્રતાકી હતી
બુટલેગર ના ઘર આગડ બનાવેલ ગેરકાયદેસર ઓટલા દુકાન અને શેડ ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું અસામાજિક પ્રવુતિઓ સાથે જોડાયેલા તત્વો સામે પોલીસ ની કડક માં કડક
કાર્યવાહીથી ગુનેગારમાં ફફડાટ ફેલાયલો છે
ઇન્ડિયા ટીવી ન્યૂઝ
વડોદરા ગુજરાત
રિપોર્ટર
વિજય શિંગણે