
સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ ને 24 કલાક માં જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાની માહિતી આવી છે
સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ ને 24 કલાક માં જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાની માહિતી સામે આવી રહી છે તેમણે આ ધમકી સોશ્યિલ મીડિયા ના માધ્યમ થી મળી છે લોરેન્સ બિસ્નોઈ ગેંગ માંથી બોલું છું સરકાર વિરુદ્ધ બહુ બોલે છે ને 24 કલાક માં તારો હિસાબ કરી નાખું છું ઘર માં ઘૂસીને મારી નાખીશું પોલીસ,કોર્ટ, અને સરકાર ની બીક નથી લાગતી ચાર કેસ થયાં છે જા તું પાંચમો કરી દે જે તેવી ધમકી આપવામાં આવી છે જો તારો ખેલ ખતમ તેવી ધમકી આપવામાં આવી છે
INDIAN TV NEWS
VÀDODARA, GUJARAT
VIJAY SHINGNE