
વડોદરા શહેર ની એમ. એસ. યુનિવર્સિટી માં અભ્યાંસ કરતા વિધાર્થી એ આત્મા હત્યા કરી યુનિવર્સીટી ની એમ. વી. હોલ ના કોમન હોલ માં કરી આત્મા હત્યા
પ્રાપ્ત અહેવાલ મુજબ ટેક્નોલોજી માં ઈલેટ્રીકલ ના બીજા વર્ષે માં અભ્યાસ કરતો અભિષેક શર્મા ની આત્મા હત્યા થી યુનિવર્સિટી ના વિદ્યાર્થી ઓમાં છવાઈ દુઃખ ની લાગણી
ફતેગંજ પોલીસ તથા અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા મૃતક ના મુર્તદેહ ને પોસ્ટમાંટમ અર્થે સયાજી હોસ્પિટલ મોકલી આપી આ આત્મા હત્યા છે કે હત્યા વધુ તપાસ હાથ ધરી
આત્મા હત્યા કરનાર અભિષેક શર્મા મૂળ જમ્મુ કાશ્મીર ના ઉધમપુર થી વડોદરા માં અભ્યાસ અર્થે આવ્યો હતો.
ઇન્ડિયા ટીવી ન્યૂઝ
વડોદરા, ગુજરાત
રિપોર્ટર
વિજય શિંગણે