ભચાઉ તાલુકાના વાઢીયા ગામ મુકામે અદાણી કંપની દ્વારા વીજ પોલ નાખવાની કામગીરી ચાલી રહી છે. જેમાં ખેડૂતોનો વિરુદ્ધ છતાં કામગીરી ચાલી રહી છે. દાદાગીરી અને બળજબરી નો ઉપયોગ થઈ રહ્યો છે.*
ખેડૂતો, બહેનો અને માતાઓ પર તેમનો વિરુદ્ધ વ્યક્ત કરવા બદલ પોલીસ દ્વારા કોઈ બુચસીયાઓ તથા કંપની માલિકોના ઇશારે પોલીસ દ્વારા પોલીસ દમન ગુજારવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્થાનિક ખેડૂતોના હકો અને જમીનની સુરક્ષા જોખમમાં છે. આવી પરિસ્થિતિમાં.. આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી શ્રી સંજયભાઈ બાપટ, આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ અને એડવોકેટ સુરેશભાઈ મકવાણા , રાપર શહેર પ્રમુખ ભરતભાઈ
ભચાઉ તાલુકા મંત્રી કાળુભાઈ કોલી તાલુકા ગોહિલ, આમ આદમી પાર્ટી ભચાઉ તાલુકા કિસાન સેલ પ્રમુખ શ્રી ડાયાભાઈ આહીર, નાનજીભાઈ એવારીયા, કેશવજીભાઈ પટેલ
કાનજીભાઈ પટેલ વગેરે કાર્યકર્તાઓ સાથે લોકો ખેડૂતોને સાથ સહકાર અને સમર્થન આપવા માટે પહોંચ્યા હતા.
Indian TV news રિપોર્ટર .અરવિંદ એન બોખાણી