અટલાદરા પો. સ્ટે વિસ્તારમાંથી શંકાસ્પદ વહેલ માછલીને ઉલટી (એમ્બેરગ્રીસ) વજન -૫.૨૯૨ કિલોગ્રામ કિ, રૂ. ૧,૬૫,૫૩,૦૦૦/-ના મુદામાલ સાથે ૦૬ ઈસમો ને પકડી પાડતી વડોદરા શહેર પોલીસ
આરોપીઓ –
૧ સુરેન્દ્રસિંહ મહેન્દ્રભાઈ ચાવડા,
૨ ગૌતમ અર્જુનભાઈ વસાવા
૩ દીપક ભીખાભાઈ રબારી
૪ સિદ્ધાર્થ ઉર્ફે સની સનાભાઇ તડવી
૫ સુરજ સિંગ સુરજીત સિંગ કાંબોજ
૬ રાજુ ઉર્ફે સંજય લક્ષ્મણભાઈ ભરવાડ
INDIA TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT