देश का तेजी से बढ़ता न्यूज नेटवर्क
ટુ વ્હીલર વાહન પર ગળામાં સોનાનું મંગળસૂત્ર /
સોનાની ચેઈન પહેરીને નાગરિકો અને ટાર્ગેટ કરી છેલ્લા સવા એક મહિનામાં ૦૬(છ) નાગરિકના ગળામાંથી સોનાની ચેઈન મંગળસૂત્ર તોડી લઈ જનાર બે રીઢા આરોપીને પકડી રૂપિયા 10 લાખથી વધુ કિંમત નો મુદ્દામાલ કબજે કરતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ