ઝાકિર ઝંકાર : આહવા
ડાંગ જિલ્લામાં આયોજિત જિલ્લાકક્ષા બેડમિન્ટન અન્ડર-૧૪ ભાઈઓ સિંગલ્સ ઇવેન્ટ્સ માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ *ઓમકુમાર તરુણભાઈ સોલંકી* દીપ દર્શન ઈંગ્લીશમીડિયમ સ્કૂલ નું ગૌરવ
ખેલ મહાકુંભ વિનર અંડર ૧૪ ( ભાઈઓ )
ઓમકુમાર તરૂણભાઈ સોલંકી
દીપદર્શન સ્કૂલ ધોરણ :- ૫ ઈંગ્લિશમિડ્યમ આહવા
પ્રથમ આવતા સુભેચ્છા આપવામાં આવી ઓમકુમાર તરુણભાઈ સોલંકી
સતત બીજા વર્ષે ચેમ્પિયન થયા છે એમણે વાલ્મિકી સમાજ નું પણ નામ રોશન કર્યું છે બેડમિન્ટન એ શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે, જેનાથી જિલ્લાનું ગૌરવ વધ્યું છે.
આ સ્પર્ધામાં આહવા જિલ્લાના અનેક પ્રતિભાશાળી ખેલાડી ઓએ ભાગ લીધો હતો. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન પોતાની રમતની કુશળતા, ઉત્તમ તાલમેલ અને અસાધારણ ફિટનેસનું પ્રદર્શન કર્યું હતું.
મુખ્ય હાઇલાઇટ્સ:
ફાઇનલ મેચ: ફાઇનલ મેચ ના સ્કોરથી વિરોધીને હરાવીને ટાઇટલ જીત્યું હતું માર્ગદર્શન હેઠળ તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે.
પ્રતિક્રિયા: પ્રથમ સ્થાન મેળવ્યા બાદ ઓમકુમાર તરુણભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે, “આ જીત મારી સખત મહેનત અને મારા કોચના માર્ગદર્શનનું પરિણામ છે.