અબડાસા વિસ્તારના ધારાસભ્ય દ્વારા I દેશલપર ગુતલી ફાટકથી હાજીપીર રોડનું તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે આ સીસી રોડની વિધિવત રીતે શુભ આરંભ કરાયો અબડાસા વિસ્તારના ધારાસભ્ય પીએમ જાડેજા ની ઉપસ્થિતિમાં સીસી રોડ બનાવવા માટે પાંચ કરોડનું મશીન જે મશીન દ્વારા વિધિવત નાળિયેર વધેરી ને શુભારંભ કરાયો આ રસ્તો 81 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે જે રસ્તા માટે ઘણા આંદોલનો થયા લોકો રસ્તા પર આવ્યા ત્યારે અબડાસા વિસ્તારના ધારાસભ્ય પીએમ જાડેજા અને ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રજૂઆત બાદ આ રસ્તાને મંજૂરી મળેલ આ રસ્તો કચ્છનો કોમી એકતા ના પ્રતીક એવા શહેનશાહ હાજીપીર દરગાહ એ જવા માટે ખૂબ ઉપયોગી રસ્તો બનશે છેલ્લા ઘણા વર્ષો થી આ માર્ગ માટે ટેન્ડર પડ્યા પણ કોઈ બનાવવા તૈયાર ન હતો ત્યારે સરકાર દ્વારા આ રસ્તાને સિમેન્ટથી મજબૂત સીસી રોડ 7 મીટર પહોળો બનાવવા માટે સરસ્વતી કન્સ્ટ્રકશન ને આ કોન્ટ્રાક આપેલ ત્યારે આજરોજ દેશલપર ફાટકથી આ રસ્તાને વિધિવત રીતે શુભ આરામ કરાયો આ પ્રસંગે નખત્રાણા તાલુકા ભાજપના પ્રમુખ ધર્મેશભાઈ કેસરાણી કેસરાણી તાલુકા ભાજપ પ્રમુખ મહામંત્રી અશ્વિનભાઈ સોની હરીસિંહ રાઠોડ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ રસ્તો બની જતા આ બાજુના ગામોને તથા પશ્ચિમ કચ્છથી ધોરડો માતાના મઢ નારાયણ સરોવર જવા માટે ખૂબ જ ઉપયોગી બનશે અને કનેક્ટિવિટી સાથે જોડાઈ જશે
રિપોર્ટ બાય આદમ નોતિયાર
ઇન્ડિયન ટીવી ન્યુઝ બિયરો ચીફ
લખપત તાલુકા