Home » તિલકવાડા, મંગળવાર: નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયેલી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. “એક તિરંગો… એક સંકલ્પ… દેશ માટે!”ના સંદેશ સાથે યોજાયેલી આ યાત્રામાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ, રાજકીય હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related News