ચાણોદ પો.સ્ટે ના અપહરણ ગુનાના કામે મદદગારી કરનાર છેલ્લા ચાર માસથી નાસ્તા પડતા વોન્ટેડ સહઆરોપીને છોટાઉદેપુર જિલ્લાખાતેથી શોધી કાઢતી વડોદરાગ્રામ્ય જિલ્લા-ફ્લૉ-સ્કવૉર્ડ
ચાણોદ પોલીસસ્ટેશન પાર્ટ એગુ.ર.નં ૧૧૧૯૭૦૦૮૨૫૦૧૦૦/૨૦૨૫
ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ ની કલમ૧૩૭, (૨),૮૭,૩૫૧(૩)૫૪મુજબ નોગુનોતા. ૧૧-૦૩-૨૦૨૫ નારોજનોંધાયેલ જેગુનાનાકામે આકામના ફરિયાદીશ્રી કિડસિયાભાઈ રણજિયાભાઈ.ડુ.ભીલ.રહે.વગુમાં,કૂદીઘોડા ફળિયું,તા,નસવાડી જી.છોટાઉદેપુરના ઓની સગીરવયની દીકરી ઉ.વ.૧૪વર્ષ,૦૬માસ નાનીને કામનાઆરોપી તુલસીભાઈરામજીભાઈવસાવા રહે ગધેડતા.ગરુડેશ્વર જિ.નર્મદાનાનો ફરિયાદી શ્રીના કાયદેસરના વાલીપણમાંથી લગ્નકરવાના ઇરાદેઅપહરણ કરી લઈગયેલ અનેસહઆરોપી નારસિંગભાઈ ઉર્ફે નારજીભાઈ ગારદીયાભાઈ વસાવા રહે.ગધેડ,તા.ગરુડેશ્વર જિલ્લોનર્મદાના હોયફરિયાદીનીદીકરીને ભગાડવામાંમદદગારીકરી મારીનાખવાની ધમકીઆપી એકબીજાની મદદગારીથીગુનોઆશરેલજેગુનોદાખલથયાબાદ તેઓછેલ્લાચારમાસથી પોલીસ નજરથીચોરી છુપાઈરહેતો અનેપોલીસપકડથીદૂરહતો
પકડાયેલ સહઆરોપી:-નારસિંગભાઈ ઉર્ફે નારજીભાઈ ગારદિયાભાઈ વસાવા ઉ.વ.રહે.ગધેડ,તા.ગરુડેશ્વર જિલ્લોનર્મદા
INDIAN TV NEWS RIPOTER VIJAY SHINGNE VÀDODARA GUJARAT