
રિપોર્ટર રમેશ જે અસારી સાબરકાંઠા વિજયનગર તાલુકામાં પાલ દઢવાવ શહીદ આદિવાસી ક્રાંતિવીરો ને શ્રદ્ધાંજલિ આદિવાસી સામાજિક ચિંતન શિબિર નું આયોજન કરેલ છે વિજયનગર તાલુકાના પાલ દઢવાવ ખાતે 7 માર્ચ 1922 ના દિવસે વિજયનગર તાલુકાના પાલ દઢવાવ ખાતે હજારોની સંખ્યામાં એકત્રિત થયેલ આદિવાસીઓ પર અંગ્રેજ અને સામતી સેના દ્વારા કરવામાં આવેલ અંધાધુન ગોળીબાર માં 1200 થી વધુ આદિવાસી ક્રાંતિવીરો શહીદ થયા હતા. આ નિમિત્તે હત્યાકાંડમાં શહીદ આદિવાસી ક્રાંતિવીરોની શ્રદ્ધાંજલિ આપવા તેમજ આદિવાસી સમુદાય સામે વર્તમાન પડકારો અને સમસ્યાઓ સામે જાગૃતિ અને સંગઠન શક્તિ નિર્માણ હતું યોજવામાં આવેલ છે ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન દરેક રાજ્યના આદિવાસી હાજર રહેવાના છે રિપોર્ટર રમેશ જે અસારી સરસવ