

રાજકોટ શહેરના બેડીપરા લેઉવા પટેલ સમાજ ભવન ખાતે લડાયક ખેડૂત નેતા સ્વર્ગસ્થ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબની ૭ મી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે સરદાર પટેલ ગ્રુપ, રાજકોટ તાલુકા ભાજપ,તાલુકા સહકારી પરિવાર તેમજ માર્કેટિંગ યાર્ડ દ્વારા યોજાયેલા મહા રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહીને આયોજન કરનાર યુવા મિત્રો તેમજ રક્તદાતાશ્રીઓને ઉત્સાહિત કરી સ્વર્ગસ્થ વિઠલભાઈ રાદડિયાને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા
રાજકોટ બ્યુરો: તરુણ નિમાવત