રોજ મોડાસા શહેર અને મુસ્લિમ સમાજ ની નામાંકિત મખદૂમ શાળા મંડળ માં નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી સઈદભાઈ ભૂરા સાહેબ નું અગાઉ મખદુમ ગ્રુપ દ્વારા શુભેચ્છાસહ મુલાકાત લેવામાં આવી હતી

આજ રોજ તારીખ -9/ 12/2024 ના રોજ મોડાસા શહેર અને મુસ્લિમ સમાજ ની નામાંકિત મખદૂમ શાળા મંડળ માં નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી સઈદભાઈ ભૂરા સાહેબ નું અગાઉ મખદુમ ગ્રુપ દ્વારા શુભેચ્છાસહ મુલાકાત લેવામાં આવી હતી .

ત્યારે સંજોગો એવા થતાં સેક્રેટરી શ્રી બહાર હોવાથી આવી સક્યા ન હતા ત્યારે આજે ફરી *મખદુમ ગ્રુપ* દ્વારા મખદુમ હાઈસ્કુલ ના પ્રમુખ તેમજ સેક્રેટરી શ્રી ઓ નું સમ્માન કરતા ગ્રુપ તરફ થી
શાળા ફરીથી એજ્યુકેશન અને અન્ય સંલગ્ન ક્ષેત્રે ફરીથી ઉન્નત ઊંચાઈઓ હાશિલ કરે અને શાળા મોડાસા અને ગુજરાત માં નામના મેળવે તેવી દુઆ ઓ અને આશા વ્યક્ત કરી.

નવા નિમાયેલ હોદ્દેદાર પ્રમુખ તેમજ સેક્રેટરી શ્રી ને મખદુમ ગ્રુપ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી.

આ શુભેચ્છા મુલાકાત મા મખદૂમ ગ્રુપ દ્વારા હરમેશ મુસ્લિમ સમાજ ના દરેક હિતલક્ષી અને વિકાસ ના માટે ના કામો મા સાધે છે તેવો ઉદ્દેશ દર્શાવેલ છે

રિપોર્ટર – સાકીર ટીટોઈયા ઇન્ડિયન ન્યુઝ ટીવી

Leave a Comment