Home » આજ રોજ અમારી કંડા પ્રા શાળાના વિદ્યાર્થીઓ માટે સ્થાનિક પોલીસ સ્ટેશનની એક શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસનો મુખ્ય હેતુ બાળકો પોલીસની કામગીરી, કાયદો અને વ્યવસ્થા તેમજ પોતાની સુરક્ષા વિશે માહિતગાર થાય તે હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *